સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા વિસ્તાર માં લગ્ન પ્રસંગે જૂની અદાવત માં થયેલ મારાં મારી - At This Time

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા વિસ્તાર માં લગ્ન પ્રસંગે જૂની અદાવત માં થયેલ મારાં મારી


સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા વિસ્તાર માં લગ્ન પ્રસંગે જૂની અદાવત માં થયેલ મારાં મારી માં લોકો ના તોડે તોડા થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ ના પાણપુર પોલીસ ચોકીના માણસો તાત્કાલિક મારામારી ના સ્થળ એ પોહચી જતા તોડાઓ ને વિખરાઈ નાખતા પરીસ્તીથી પર કાબુ મેળવેલ ગાડી ના કાચ તૂટતાં ફરિયાદી ને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાયદેસર ની કાર્યવાહી કરવા સમજ કરેલ હાલ પરિસ્થિતિ શાંત છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.