રાજકોટના સસ્પેન્ડેડ પીઆઇ વી,કે,ગઢવી, સહીત સામે ઊંઝાના વેપારીને ઉઠાવી લાવી કરોડોની જમીનનું સાટાખત રદ કરવાના મામલે ગુન્હો દાખલ
રાજકોટના સસ્પેન્ડેડ પીઆઇ વી,કે,ગઢવી, સહીત સામે ઊંઝાના વેપારીને ઉઠાવી લાવી કરોડોની જમીનનું સાટાખત રદ કરવાના મામલે ગુન્હો દાખલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગઢવી, પીએસઆઇ જોગરાણા સામે ગત જાન્યુઆરીમાં ઊંઝાના પાટીદાર વેપારીનું અપહરણ કરી રાજકોટ ઉઠાવી લાવીને કરોડોની કિંમતી જમીનનું સાટાખત , દસ્તાવેજી પુરાવા કબ્જે રાખીને ગોંધી રાખીને માર મારવા તેમજ સાટાખત રદ કરાવવાના મુદ્દે પ્રઃ નગર પોલીસમાં ગુન્હો નોંધાયો છે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.