શ્રી અલખધણી ગોસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે પ્રકાશભાઈ ગાંધી વરદહસ્તે સનાતન વે બ્રિજ (ધરમ કાંટા) નો પ્રારંભ - At This Time

શ્રી અલખધણી ગોસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે પ્રકાશભાઈ ગાંધી વરદહસ્તે સનાતન વે બ્રિજ (ધરમ કાંટા) નો પ્રારંભ


શ્રી અલખધણી ગોસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે પ્રકાશભાઈ ગાંધી વરદહસ્તે સનાતન વે બ્રિજ (ધરમ કાંટા) નો પ્રારંભ

દામનગર નાં દહીંથરા શ્રી અલખધણી ગોસેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે સનાતન ધૂન મંડળ સુરત નાં આર્થિક સહયોગ થી સનાતન વે બ્રિજ (ધરમ કાંટા) નો જીવદયા પ્રેમી ઓશિયાં જેમ્સ નાં મોભી ઉદારદિલ દાતા રત્ન પ્રકાશભાઈ સુરજમલ ગાંધી ધાનેરા વાળા નાં વરદહસ્તે પ્રારંભ કરાયો હતો આલખધણી ગો શાળા પરિસર માં સનાતન વે બ્રિજ થી આસપાસ નાં લાઠી દામનગર ઢસા ગઢડા સ્વામીના ઉદ્યોગ જગત માટે વે બ્રિજ ખૂબ આશીર્વાદ રૂપ નીવડશે પ્રમાણિક વહેવાર સાથે ગો શાળા માં આવક નું સ્ત્રોત પરમાર્થ રૂપ બનશે સનાતન ધૂન મંડળ સુરત સ્થિત ધૂન મંડળ ની દૂરંદેશી એ અલખધણી ગોશાળા સંકુલ ને સનાતન ધૂન મંડળ નાં સોજન્ય થી સનાતન વે બ્રિજ પ્રાપ્ત થતા સમગ્ર પંથક માં જીવદયા પ્રેમી ગો પ્રેમી ઓમા આનંદ ની લાગણી વ્યાપી હતી સનાતન વે બ્રિજ ધરમ કાંટો ધર્મ કાર્ય માં ઉપકારક બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા અસંખ્ય ઉદ્યોગપતિ ઓ અને ગોશાળા સ્વયંમ સેવકો ની ઉપસ્થિતિ માં જીવદયા પ્રેમી ઓશિયા જેમ્સ નાં મોભી પ્રકાશભાઈ ગાંધી નાં વરદહસ્તે પ્રારંભ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.