ધંધુકા ધોલેરા રોડ પર રાયસંગગઢના પાટિયા પાસે કારે બાઈકને ટક્કર મારી ખાળમાં ફેંકી અકસ્માત સર્જાયો.
ધંધુકા ધોલેરા રોડ પર રાયસંગગઢના પાટિયા પાસે કારે બાઈકને ટક્કર મારી ખાળમાં ફેંકી અકસ્માત સર્જાયો.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના ના રાયસંગગઢના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
ધંધુકા-ધોલેરા રોડ પર રાયસંગગઢના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી છે. જેમા બાઈક ચાલક બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. સવારે લોકોએ જોતા ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયારે કાર ચાલક ગાડી મૂકીને નાશી છૂટ્યો હતો.
લોકો ઈજાગ્રસ્ત બન્યા થયા છે. અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, બાઈક સવાર રાયસંગગઢના વતની ગઈ કાલે 12: 30 વાગ્યા આસપાસ બાઈક સવાર તેના મિત્ર રવિને ઉંમરગઢના પાટિયાથી રાયસંગગઢ ઘરે આવી રહ્યા હતા તે સમયે કાર ચાલક પૂરઝડપે અને ગફ્લતભરી રીતે વેગે આવી રહેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં ભયભીત અકસ્માત સર્જાયો હતો આ બંન્ને ને બાઈક સવાર ને અડફેટે ઘટનાસ્થળે લેતા બન્ને ના મોત નિપજ્યા હતાં. જેમાં રવિ સામતભાઇ ઓળકીયા ઉ વ 18 રહે રાયસંગગઢ ધોલેરા અને શૈલેષભાઇ ઘનશ્યામભાઈ માઘરોલા ઉ વ 19 રહે રાયસંગગઢ ધોલેરા.આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધંધુકા રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તો મૃતકોનું પંચનામું કરી તેમની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હતી સાથે જ ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.