જાણો જસદણમાં આવતીકાલ ક્યાં ક્યાં વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો જસદણમાં આવતીકાલ ક્યાં ક્યાં વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
આવતીકાલ બુધવારના રોજ મેન્ટેનન્સ કામ હોવાથી ૧૧ કેવી ફીડર જેમ કે જોયતિગ્રમ માં સવારે સમય 08.00 થી સવારે 12.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે Atkot jgy અને Shiva nand Jgy ફીડર બંધ રહેશે જેની સાથે 1. આટકોટ , 2. વિરનગર , 3. ખારચિયા , 4. K d p hospitals બધા ગામ બંધ રહેશે.
નોંધ - જસદણ સિટી પ્રાઈડ થી આટકોટ સરદાર ચોકડી સુધી પાવર ચાલુ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.