વડનગર ઉમિયા મિત્ર મંડળ દ્વારા ઉમિયા ફોટો મંદિર ની ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર ઉમિયા મિત્ર મંડળ દ્વારા ઉમિયા ફોટો મંદિર ની ભવ્ય શોભાયાત્રા નીકળી


વડનગર ઉમિયા મિત્ર મંડળ દ્વારા ઉમિયા ફોટો મંદિર ની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડનગર ઉમિયા મિત્ર મંડળ દ્વારા ઉમિયા ફોટો મંદિર ની ભવ્ય શોભાયાત્રા નીકળી તેમાં વડનગર સમસ્ત પાટીદાર સમાજ ના ભાવિ ભક્તો જોડાયા હતા અને નગર ૬ દરવાજા એટલે નદીઓળ અર્જુનબારી અમતોલ ધાસકોળ, અમથઓળ, પીઠોરી દરવાજો થ ઈ આ શોભાયાત્રા ડબગર શેરી તરફ પૂર્ણ થ ઈ હતી અને વડનગર ની પ્રજાજનો ધાર્મિકતા ઓતપ્રોત થઈ ગયા હતા આખા ગામમાં જય ઉમિયા ના શબ્દ થી ગુંજી ઉઠ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.