લોકશાહી ની પુનઃ સ્થપના માંગ કરતું અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ નું જિલ્લા કલેકટર થ્રુ મહામાહિમ રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવ્યું
લોકશાહી ની પુનઃ સ્થપના માંગ કરતું
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ નું જિલ્લા કલેકટર થ્રુ મહામાહિમ રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવ્યું
અમરેલી જિલ્લા કલેકટર કચેરી માં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપવામાં આવ્યું છે લોકશાહીનુ પુન:-સ્થાપન કરવા તેમજ લોકશાહી સિદ્ધાંતોની થતી હત્યા અને નિર્મજ મૃત અવસ્થામાંથી બહાર લાવવા આવેદનપત્ર પાઠવી માંગ કરાય
દુનિયાની એક મહત્વની સંસદ એટલે ભારતનું સંસદ ગૃહ લોકશાહી પરના અભુતપૂર્વ હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહ માંથી.૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરીને લોકશાહીના સિદ્ધાંતોની હત્યા કરી છે અને હત્યા તરીકે વર્ણવવામાં આવેલ છે આ નિર્મજ કૃત્ય નુ આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે તેના વિરોધમાં ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં સંગઠીત એકતા સાથે પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું છે.૧૪૨. સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાના કૃત્ય ભાજપ ની મોદી સરકાર દ્વારા લોકશાહીના આકરા હુમલા નો ઉગ્ર વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયેલું છે તેના ભાગરૂપે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને અમારી લાગણી પોહોચાડવા આવેદનપત્ર આપીએ છીએ અને લોકશાહીનું શાસક પક્ષની નીતિ વિરોધ કરવા માટે નો અમારો બંધારણીય અધિકાર છે બંધારણીય અધિકારને દબાવવાના કૃત્યને વખોડી કાઢીએ છીએ આપ દેશના મહામહિમ વડા છો આપના તરફથી દેશની સંસદને બચાવવા માટે જરૂરી કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર આપી માંગણી કરીએ છીએ
ઇન્ડિયા ગઠબંધન ના સૂચન પ્રમાણે સારાએ દેશમાં લોકશાહી અને બંધારણ બચાવ માટે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુરમુ જીને આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતાના નેતૃત્વમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર પૂર્વ ધારાસભ્ય એક્ટિંગ પ્રમુખ અમરીશભાઈ ડેર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા જિલ્લા પંચાયત પૂર્વ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય શ્રી તાલુકા પ્રમુખશ્રીઓની હાજરીમાં અમરેલી કલેક્ટર શ્રી મારફત ૧૨-૩૦ કલાકે આવેદનપત્ર આપવાનો મહત્વનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચન અનુસંધાને રાખેલ હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.