વિસાવદર સિવિલહોસ્પિટલ મા ડોક્ટરવિજયગરચર પોતાની નોકરીના સમયે બારોબાર પોગ્રામ મા હાજર દર્દી ભગવાન ભરોસે - At This Time

વિસાવદર સિવિલહોસ્પિટલ મા ડોક્ટરવિજયગરચર પોતાની નોકરીના સમયે બારોબાર પોગ્રામ મા હાજર દર્દી ભગવાન ભરોસે


વિસાવદર સિવિલહોસ્પિટલ મા ડોક્ટરવિજય ગરચર પોતાની નોકરી ના સમયે બારોબાર પોગ્રામ મા હાજર

વિસાવદર સિવિલહોસ્પિટલ મા નોકરી કરતા ડોક્ટરવિજયગરચર નોકરી ના સમયે બારોબાર પોગ્રામ મા હાજર રહીને દર્દીને રજળાવતા હોય તેવી લોકમુખે ચર્ચા સાંભળવામળેલ ત્યારે તારીખ 21/9/2022ના રોજ ડોક્ટર ગળચર ની નાઈટમા નોકરી હતી ત્યારે વિસાવદર મા રહેતા રવિભટ ના5વર્ષ ના દીકરાનેટાઢ તાવ અને આંચકી આવતા રાત્રી ના 9/45વાગ્યે વિસાવદર સિવિલ હોસ્પિલ મા છોકરા ની સારવાર માટે ગયેલ ત્યારે ફરજ પરના ડોકટર હોસ્પિટલ મા હાજર ફરજ પરનહીં હોવાથી દર્દીના પિતા દ્વારા હાજર સિસ્ટર (નર્સ )ને પૂછતાં જણાવેલ કે ડોક્ટર હાજરનથી અને બાર પોગ્રામ મા ગયેલ છે ક્યારે આવે તે નક્કી નથી ત્યારે દર્દી ના વાલીદ્વારા ફોન કરતા ડોક્ટર દ્વારા ફોન રિસીવ કરેલ નહીં અને સ્ટાફ દ્વારા ફોન કરતા તેનો ફોન પણ રિસીવ કરેલ નહીં તો સવાલ એછે કે ફરજ પરના ડોક્ટર જયારે દર્દી હોસ્પિટલ મા સારવાર લેવા આવે ત્યારે હોસ્પિટલ ને બદલે બારોબાર પોગ્રામ મા રહે તે કેટલા અંશે વ્યાજબી છે ત્યારે દર્દીના સગાદ્વારા રાજકીયવગ કરાવીને ડોક્ટર ઉપર પ્રેસર લયાવતા 30મિનિટ પછી ડોક્ટર વિજય ગરચર પોતાની ફરજ પર આવીને 5વર્ષ ના માસુમબાળક ને લેબોરેટરી રિપોર્ટ વગર દવા નોઆપીશકાય તેવું બહાનું બતાવીને બાળક ને અને તેના વાલીને હોસ્પિટલ માંથી રવાના કરી આપેલ ત્યારે ડોક્ટર વિજય ગરચર પોતાની માનવતા નેવે મૂકીને ફરજમા બેદરકારી દાખવેલ અને દર્દી ને ફરજીયાત લેબોરેટરી રિપોર્ટ કરવાનું કહેલ અને લેબોરેટરી રિપોર્ટ વગર હૂ સારવાર નહીં કરું તેવું જણાવેલ પરંતુ ડોક્ટર ને ખ્યાલ હોવા છતાં કે વિસાવદર મા પ્રાયવેટ લેબોરેટરી દ્વારા સાંજના 8વાગ્યાં પછી લેબોરેટરી રિપોર્ટ નથી થતા છતાપણ દર્દી ને લેબોરેટરી રિપોર્ટ વગર દવાનહીં આપું તેવું બહાનું બતાવીને પોતાની જવાબદારી માંથી છટકી ગયેલ અને 5વર્ષના માસુમ ની સારવાર કર્યાવગર દવાખાના માંથી રવાના કરીદીધેલ હતા લોકોમાંથી સાંભળવા મળતી માહિતી મુજબ ડોક્ટર વિજયગરચર ની છાપ પેધીગયેલ ડોક્ટરઅને માથાભારે ડોક્ટર ની છાપછેપરિણામે અધિક્ષક ડોક્ટર અભય ડોડીયા ને પણ ગાંઠતા નથી આંબાબતે સિવિલ હોસ્પિટલ ના અધિક્ષક ડો ડોડીયા નો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે ડો વિજય ગરચર હેડ ક્વાટર્સ છોડીને ગયેલ છે તેની મને જાણ નથી ત્યારે ડોક્ટર ડોડીયા દ્વારા મીડિયા ને જણાવેલ કે મનેપણ તમારા માધ્યમ થી ખબર પડેલ કે ડોક્ટર વિજય ગરચર પોતાની ફરજઉપર હાજર નથી ત્યારે ડોક્ટર વિજયગરચર પોતાની નોકરીના સમયે બારોબાર પોગ્રામ મા વધુ હાજર રહેછે ત્યારે ડોક્ટર વિજયગરચર દર્દી ને હેરાન કરીનેવિકૃત આંનદ લયરહ્યા હોય તેવુંલાગીરહ્યું છે કે પછીધરે બેસીને સરકારી પગારખાય ને મોજ કરવાની નેમસાથે નોકરી કરેછે હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારી ઓ અને આરોગ્ય મઁત્રી આવા પેધીગયેલ ડોક્ટર ઉપર કેવા પગલાં લેશે તે જોવાનું
રહ્યુંઆ સમગ્ર બાબતને ભીનુંસઁકેલીલેવા માટે વિસાવદર નગરપાલિકાના એક હોદેદાર દ્વારા પ્રયત્ન થઈરહ્યા છે તેવુંજાણવા મળેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.