ઉનાના ઉમેજ ગામની સીમમાં10 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો. વન વિભાગ રિસ્ક્યુ કરી સલામત સ્થળે મૂક્યું
ઉનાના ઉમેજ ગામની સીમમાં વાડી વિસ્તારમાં 10 ફૂટની લંબાઈ ધરાવતો મહાકાય અજગર આવી સડતા ભાગદોડ મશી જવા પામી હતી વન વિભાગ અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે મુક્ત કર્યો હતો
ઉમેજ ગામે આવેલ તળાવ વિસ્તાર નજીક ખેતીવાડી ધરાવતા સુલેમાનભાઈ જાફરભાઈ ઉનડજામ પોતે વાડીમાં સવારે ખેતરમાં કામકાજ અર્થે નિરીક્ષણ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક 10 ફૂટનો મહાકાય અજગર નજરે પડતા ગભરાઈ ગયા હતા જ્યાં આજુબાજુની વાડી વિસ્તારમાં જાણ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ અંગેની સુલેમાન ભાઈએ વન વિભાગ ને જાણ કરતા જતાધાર ફોરેસ્ટ આરબી વાળા તેમજ પરતાપભાઈ ખુમાણ સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા તેમણે મહાકાલ અજગરને મહામુસીબતે કર્યું હતું. બાદમાં અજગર ને પકડી જંગલ વિસ્તારમાં સહી સલામત મુક્ત કરવામાં આવ્યો હતો
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158 9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.