લો…કરલો બાત…ગિરગઢડા માં ‘ખિલખિલાટ’વાન માં ખાતર ભરાયું..વીડિયો વાયરલ.. (જીતેન્દ્ર ઠાકર ઊના)
ગીર ગઢડા માં સરકારી વાન 'ખિલખિલાટ'દર્દી ઓ ને બેસાડવા માટે કે પછી ખાતર ની થેલી લઈ જવા લાવવા માટે?...
ઉના માં હોસ્પિટલો માં પ્રેગનન્ટ મહિલાઓ ને લઇ જવા લાવવા માટેની ખિલખિલાટ વાન માં ખેતઉપયોગી ખાતર ભરવામાં માં આવ્યું..
ખિલખિલાટ વાનમાં ખાતર ની થેલીઓ ભરાવતો વિડિઓ સોશ્યલ મિડિયા માં વાઇરલ..
આરોગ્ય ની ચિંતા નહી પરંતું ખાતર ની ચિતા ?? આરોગ્ય અને પરિવહન વિભાગ દ્વારા ખાતર ભરવા માટે આપી છે?? કે પછી મહિલા દર્દી ઓ માટે?.. વાઇરલ વીડિયો થી આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યાછે.
ખિલખિલાટ વાન ચલાવનાર પોતાનાં ઉપયોગ માટે આ વાન નો ઉપયોગ કરી શકે?...
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.