ઉનાળા નું અમૃત. દામનગર ગાયત્રી મંદિર છાસ કેન્દ્ર દ્વારા ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે - At This Time

ઉનાળા નું અમૃત. દામનગર ગાયત્રી મંદિર છાસ કેન્દ્ર દ્વારા ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે


દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ થી વધુ પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ના સહયોગી દાતા નાગરિક શરાફી મંડળી જીતુભાઇ બલર રજનીભાઈ ધોળકિયા ધીરૂભાઇ નારોલા એલ જી દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ બાબુભાઈ વી  મકવાણા વજુભાઇ રૂપાધડા જ્યોત્સનાબેન વાઢેર બબાભાઈ નારોલા વિનુભાઈ નારોલા પ્રેમજીભાઈ નારોલા પવન જેમ્સ હિમતભાઈ આલગિયા બાબુભાઇ વિરાણી માવજીભાઈ વાધાણી પ્રકાશભાઈ તજા રફીકભાઈ હુનાણી રણછોડભાઈ બોખા જીવનભાઈ હકાણી પોપટભાઈ કકડીયા   પ્રત્યે આભાર વ્યક્ત કરતા જીવદયા નંદીસેવા ટ્રસ્ટ અનસૂયા ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ દામનગર સહિત ની સંસ્થા ઓના ટ્રસ્ટી ઓ એવમ સ્વંયમ સેવકો એ ઉદારદિલ દાતા ઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી છાસ વિતરણ કેન્દ્ર માં દૈનિક નીસ્વાર્થ સેવા આપતા લાભુભાઈ નારોલા દીપકભાઈ રાવળ કિશોરભાઈ વાજા બુધાભાઈ વનરા ધીરૂભાઇ રજપૂત વ્યાસભાઈ પૂજારી સુરેશભાઈ મકવાણા સહિત ના સ્વંયમ સેવકો ની નિયમિત સેવા થી દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને ઉનાળા નું અમૃત પીરસાઈ રહ્યું છે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.