રાજકોટ કરોડોની કિમંતનાં વિદેશી દારૂ પર રાજકોટ પોલીસનું બુલડોઝર ફરી વળ્યું - At This Time

રાજકોટ કરોડોની કિમંતનાં વિદેશી દારૂ પર રાજકોટ પોલીસનું બુલડોઝર ફરી વળ્યું


રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા છ માસમાં પકડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે : અંદાજિત રૂ.1.86 કરોડનો 46790 વિદેશી દારૂ-બિયર પર બુલડોઝર ફરી વળ્યું હતું.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image