ખરોડ ગામ માં ચોમાસા નું વરસાદી પાણી ભરાઈ રહેલ જગાએ M.L.O કામગીરી કરવામાં આવી સબ સેન્ટર .....ખરોડ પ્રા.આ.કેન્દ્ર.....પામોલ* - At This Time

ખરોડ ગામ માં ચોમાસા નું વરસાદી પાણી ભરાઈ રહેલ જગાએ M.L.O કામગીરી કરવામાં આવી સબ સેન્ટર …..ખરોડ પ્રા.આ.કેન્દ્ર…..પામોલ*


વિજાપુર વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં તારીખ 26/7/24 ના આજ રોજ આરોગ્ય કર્મચારી દિલીપ ભાઈ દ્વારા nvbdcp અંતર્ગત ખરોડ ગામ માં ચોમાસા નું વરસાદી પાણી ભરાઈ રહેલ જગાએ M.L.O (બળેલું ઓઇલ નાખવામાં આવ્યું ) જેના થી મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગો ન થાય તે માટે રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી
વધુમાં જણાવ્યું કે ખરોડ ગામમાં દરેક સ્થળે ઉપર જઈને તપાસ કરી ને પાણી ની ભરાઈ તો નથી તેની ખાતરી કરી ને અને આજુબાજુ રોડ ઉપર આવેલા દરેક સ્થળે ઉપર પણ તપાસ કરવામાં આવી હતી અને સાથે ગંદકી સાફ કરવા માટે ગામ પંચાયત ના તલાટી કમ મંત્રી ને જાણવામાં આવેલું હોતાં
સબ સેન્ટર .....ખરોડ
પ્રા.આ.કેન્દ્ર.....પામોલ*


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.