લાઠી તાલુકા માટે નવા યુગ નો આરંભ આઝાદી ના ૭૫ વર્ષ બાદ લાઠી તાલુકા ને લોટરી લાગી BJP ના રાજ્યસભા સાંસદ બાદ લોકસભા સાંસદ ની ટીકીટ પણ મળી અમરેલી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં પ્રથમ ઘટના એકજ પરિવાર માં કોંગ્રેસ પક્ષે પતિ પત્ની અને પુત્રી ને ટીકીટ આપી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં અમરેલી જિલ્લા ને મળશે ૯ માં સાંસદ
લાઠી તાલુકા માટે નવા યુગ નો આરંભ
આઝાદી ના ૭૫ વર્ષ બાદ લાઠી તાલુકા ને લોટરી લાગી BJP ના રાજ્યસભા સાંસદ બાદ લોકસભા સાંસદ ની ટીકીટ પણ મળી
અમરેલી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં પ્રથમ ઘટના એકજ પરિવાર માં કોંગ્રેસ પક્ષે પતિ પત્ની અને પુત્રી ને ટીકીટ આપી
૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં અમરેલી જિલ્લા ને મળશે ૯ માં સાંસદ
અમરેલી નું રાજકારણ આવ ભાવ હરખા આપણે બેઉ ભાઈ સરખા આઝાદી ના અમૃત કાળ માં પ્રવેશ થયો પણ અમરેલી જિલ્લા નો નેત્રદિપક વિકાસ થયો નથી કોઈ મોટી સિંચાઈ કે ઉદ્યોગ તો દૂર પણ હવાઈ સેવા થી વંચિત અમરેલી જિલ્લો એટલે સૌથી વધુ માઈગ્રેશન કરતો વિસ્તાર છે મોટા બજેટ જોગવાઈ ની કોઈ યોજના આ જિલ્લા ને મળી નથી પછાત પણા નું લેબલ ધરાવતા અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ને ૭૫ વર્ષ બાદ લોટરી લાગી કહી શકાય (મોસાળ માં જમણ ને માં પીરસણ) તાજેતર માં રાજ્યસભા માં સાંસદ તરીકે જાણીતા ઉદ્યોગ રત્ન ગોવિદભાઈ ધોળકિયા દુધાળા હાલ સુરત બાદ માત્ર સાત કિમિ દૂર જરખિયા ગામ ના સરળ સ્વભાવ ના તાલુકા પંચાયત લાઠી ની જરખિયા બાદ જિલ્લા પંચાયત ની બેઠક ઉપર થી પંચાયતી રાજ માં સ્થાનિક સ્વરાજ ની સંસ્થા સદસ્ય થી લઈ પ્રમુખ પદ સુધી પહોંચેલા ભરતભાઈ સુતરિયા નિર્વિવાદી અને પ્રમાણિક પદાઅધિકારી ની અમીટ છાપ સાથે ૧૯૯૦ થી BJP પાર્ટી પ્રત્યે વફાદારી ની નોંધ પાર્લામેન્ટરી બોર્ડ સુધી સ્પર્શી ગઈ સુતરિયા રાજકારણી નહિ પણ સમાજ સેવી તરીકે વધુ લોકપ્રિય છે સામે પક્ષે કોંગ્રેસ ના મહિલા ઉમેદવાર પણ ઓક્સપોર્ડ યુની બ્રિટન માં માસ્ટર ડીગ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો બહોળા અનુભવ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે સેવારત છે ઉપરાંત પીઠ પ્રસિદ્ધ ખેડૂત નેતા વિરજીભાઈ ઠુંમર ના પુત્રીરત્ન છે આમ અમરેલી જિલ્લા માં બંને લેઉવા પટેલ સમાજ ના ઉમેદવારો વચ્ચે ટક્કર છે ત્યારે સૌથી મહત્વ ની વાત એ છે કે આઝાદી પછી લાઠી તાલુકા ને પ્રથમ વાર લોકસભા ની શાસક પક્ષ ના ઉમેદવાર ને ટીકીટ મળતા સુતરિયા જીત મેળવે તો લાઠી તાલુકા નો દબદબો વધી શકે છે ભારતીય જનતા પાર્ટી ની દુરંદેશી કહો કે કુનેહ પણ યોગ્ય વ્યક્તિ ની યોગ્ય કદર કરવા માં ક્યારેય કસર નથી છોડતી વર્ષો થી પેઘી ગયેલ છાપેલ કાટલા જેવા ડગલાંધારી નેતા ઓને કદ પ્રમાણે વેતરી દેવા કે સાઈડ લાઈન કરવા માટે જાણીતી BJP એ ઉમેદવાર પસંદગી માં છેવાડા ના સામાન્ય કાર્યકર ની સુપેરે નોંધ લીધી કહેવાય કાવાદાવા થી પર રહી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો ને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય કે તેમને લોકસભા ની ઉમેદવારી કરાવાશે અસંખ્ય નામો ની ચર્ચા વચ્ચે ભરતભાઈ સુતરિયા ને ઉમેદવાર બનાવી અચરજ પમાડી લીધી નાના માં નાની વ્યક્તિ સહેલાઇ થી મળી શકે ૨૪ કલાક ગમે તેના ફોન રિસીવ કરવા અને સામાન્ય કામો માટે અરજદારો ની સાથે જવુ કોઈ વિવાદ કે ધમંડ નહિ સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા સુતરિયા આર્થિક રીતે પણ સંપન્ન નથી પણ પાર્ટી અને જાહેર જીવન આમ સામાન્ય પ્રજા ને અને પાર્ટી ને સ્પર્શી જનારું છે લાઠી તાલુકા ને ૧૯૪૭ થી લઈ અત્યાર સુધી લોકસભા માં જવા ની તક મળી નથી ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી અલગ મત વિસ્તાર નહોતો ૧૯૫૭ માં કોંગ્રેસ ના જ્યાબેન શાહ ૧૯૫૭ થી ૧૯૬૨/૬૭ એમ ત્રણ ટર્મ ૧૯૬૭ થી ૧૯૭૧ ડો જીવરાજ મહેતા કોંગ્રેસ ૧૯૭૭ થી ૮૦ કોંગ્રેસ ના દ્વારકાદાસ પટેલ ૧૯૮૦ થી બે ટર્મ નવીનચંદ્ર રવાણી કોંગ્રેસ ૧૯૮૯ માં મનુભાઈ કોટડીયા જળતાદળ ૧૯૯૧ થી દિલીપભાઈ સંઘાણી ત્રણ ટર્મ ભાજપ ૨૦૦૪ વિરજીભાઈ ઠુંમર કોંગ્રેસ એક ટર્મ ૨૦૦૯ થી નારણભાઈ કાછડીયા ત્રણ ટર્મ ૨૦૨૩ આમ અમરેલી જિલ્લા ને લોકસભા સાંસદ કુલ આઠ મળ્યા છે ૧૮ મી લોકસભા સામાન્ય ચૂંટણી માં અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ને પ્રથમવાર ટીકીટ મળતા નવ માં સાંસદ તરીકે સુતરિયા ના સાન્સ ખૂબ ઉજળા હોવા નું મનાઈ રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.