જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત - At This Time

જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત


*જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત*
--------------

ભારતીય ભૂમિ સેનાની 11મી ભારતીય ઈન્ફન્ટ્રી ડિવિઝન- ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મેજર જનરલ ગૌરવ બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ ભારતીય સેનાના સહયોગની પ્રશંસા કરીને મેજર જનરલ શ્રી ગૌરવ બગ્ગાને શુભકામનાઓ પાઠવી હતી.
----------------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.