અપને મા બાપ કા નામ રોશન કરતે હુઈ ખુશ્બુ ભડણિયા SGFI રમવા પહોંચી તમિલનાડુ
અમને મા બાપ કા નામ રોશન કરતે હુઈ ખુશ્બુ ભડણિયા SGFI રમવા પહોંચી તમિલનાડુ
જસદણ ના કાળાસર ગામના રહેવાસી પરબતભાઈ ભડણિયા અને કૈલાસબેન ભડણિયા ની સુપુત્રી ખુશ્બુ ભડણિયા પહોંચી તમિલનાડુ. જે ખુશ્બુ જવાહર નવોદય વિદ્યાલય રાજકોટમાં ભણે છે ત્યાંથી ધોરણ સાતમાં તે વોલીબોલમાં ક્લસ્ટર, રિજનલ અને નેશનલ માટે સિલેક્ટ થઈ પણ કોવિડ 19 ના કારણે તે બંધ રહ્યું છતાં પણ ખુશ્બુ એ હાર ન માની અને ફરીથી પ્રયાસ કર્યો તો ધોરણ આઠ માં ફરી ક્લસ્ટર, રજીનલ અને નેશનલમાં કઠિન સમસ્યાઓનો સામનો કરતી હુઈ આગળ વધી અને નેશનલમાં તે આખા ભારતની જવાહર નવોદય વિદ્યાલય કે સાથ રમી તેમાંથી અંડર- 17 માં 96 છોકરીઓમાંથી 12 છોકરીઓ SGFI માટે સિલેક્ટ કરવાની હતી. તેમાંની 12માંથી બે છોકરીઓ ગુજરાતની સિલેક્ટ થઈ તેમાની એક ખુશ્બુ ભડણિયા છે. તે તેમના માતા પિતાનું, પરિવારનું, ગામનું, તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરતી હુઈ હવે SGFI માં આખા ભારત સાથે રમવા પહોંચી તમિલનાડુ કે તિરૂચિરાપલ્લી મેં. (Report: Bharat Bhadaniya 9904355753)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.