ગૌવંશના કતલના ગુનામાં ત્રણ આરોપીને સાત વર્ષની સજા
ગૌવંશના કતલના ગુનામાં ત્રણ આરોપીને જિલ્લા ન્યાયાલય દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવેલ હતી.બાલાસિનોર શહેરમાં ગૌવંશના કતલના ગુનામાં મહીલા સહીત ત્રણ આરોપીઓને સાત વર્ષની સાદી જેલની સજા ફટકારવામાં આવેલ હતી.અને એક લાખનો દંડ પણ કરવામાં આવેલ હતો.2021 મા ગૌવંશ કતલ અંગે ફરિયાદ નોધાઈ હતી.જે કેસ મહીસાગર જીલ્લા કોર્ટ મા ચાલી જતા ત્રણ આરોપીને સાત વર્ષની સાદી જેલની સજા ફટકારવામાં આવેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.