વિજાપુર નગરપાલિકા ના ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલ ની પાટણ નિમણૂક કરાઈ - At This Time

વિજાપુર નગરપાલિકા ના ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલ ની પાટણ નિમણૂક કરાઈ


બદલી
વિજાપુર તાલુકાના ચીફ ઓફિસર અલ્પેશકુમાર એન પટેલની પાટણ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે તો બીજી બાજુ દ્રારકા જામખંભાળિયા ના ભરતભાઈ પી વ્યાસ ને વિજાપુર નગરપાલિકા માં ચીફ ઓફિસર નું ચાજૅ સંભાળશે
મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.