વડોદરા શહેરના વોર્ડ નંબર 11 ખાતે પાણીની લાઈનમાં ભંગાણ. - At This Time

વડોદરા શહેરના વોર્ડ નંબર 11 ખાતે પાણીની લાઈનમાં ભંગાણ.


સયાજીગંજ લાઈક વડોદરા શહેરના વોર્ડ નંબર 11 ખાતે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું શહેરી વિસ્તારની અંદર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા તો બીજી તરફ વાહન ચાલકોમાં પાણી ફરી વળતા હાલાકી ભોગવવાનો સામનો આવ્યો હતો વોર્ડ નંબર 11 વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.