મુખ્યમંત્રી Bhupendra Patel નાં માર્ગદર્શનમાં રાજ્યનાં નાણામંત્રી Kanu Desai એ બજેટ રજૂ કર્યું
મુખ્યમંત્રી Bhupendra Patel નાં માર્ગદર્શનમાં રાજ્યનાં નાણામંત્રી Kanu Desai એ બજેટ રજૂ કર્યું...
માનનીય પ્રધાનમંત્રી Narendra Modi સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને વધુ મજબૂત બનાવતું અને ભારતનાં 2047નાં અમૃતકાળનો રોડ-મેપ સમું બજેટ આજે મુખ્યમંત્રી Bhupendra Patel નાં માર્ગદર્શનમાં રાજ્યનાં નાણામંત્રી Kanu Desai એ રજૂ કર્યું...
રાજ્યના તમામ વર્ગની પાયાની સુવિધા, માનવ સંસાધનનો વિકાસ, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો, કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓને વેગ તથા ગ્રીન ગ્રોથ જેવા "પાંચ પાયા" પર રચાયેલું આ બજેટ ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ રજૂ કરે છે...
અત્યાર સુધીનું સૌથી વધુ 3 લાખ 1 હજાર 22 કરોડનું લોક-હિતકારી અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇજી સહિત સર્વ અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.