મહુવા ટાઉન પોલીસ અધિકારીઓ દ્વારા જનતા પ્લોટ માં રેઇડમહુવા ખાતે પેટ્રોલિંગ દરમ્યાન જનતા પ્લોટ પાસે પાંચ મેરા હકીકત મળેલ રહેતી લાખુબેન કરસનભાઈ બારૈયા પોતાના રહેણા કે મકાનમાં દેશી દારૂ રાખે વેચાણ કરે છે જેથી મહુવા ટાઉન પોલીસ દ્વારા મુદ્દા 8 દેશ પારદર્શી પ્લાસ્ટિક કોથળીઅને 18 લીટર દારૂ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહુવા ટાઉન પોલીસ અધિકારીઓ દ્વારા જનતા પ્લોટ માં રેઇડ
મહુવા ખાતે પેટ્રોલિંગ દરમ્યાન જનતા પ્લોટ પાસે પાંચ મેરા હકીકત મળેલ રહેતી લાખુબેન કરસનભાઈ બારૈયા પોતાના રહેણા કે મકાનમાં દેશી દારૂ રાખે વેચાણ કરે છે જેથી મહુવા ટાઉન પોલીસ દ્વારા મુદ્દા 8 દેશ પારદર્શી પ્લાસ્ટિક કોથળીઅને 18 લીટર દારૂ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમો તથા અના હેડ કોન્સ એ.ડી.બારૈયા તથા અના હેડ.કોન્સ એ .બી.ડાભી તથા પો.કોન્સ પ્રવિણભાઈ નાથાભાઈ એ રીતેના પો.સ્ટાફના માણસો મહુવા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં કલાક ૨૦૫/૦૦ વાગ્યાથી પ્રોહી/જુગાર ડ્રાઇવ અનુસંધાને ખા.વામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક ૦૨/૦૦ વા વ્યે મહુવા જન્મા પ્લોટમાં પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે અહી જન્મા પ્લોટ રહેતી લાખુબેન વા/ઓ કરશનભાઇ બારૈયા પોતાના રહેણાંકી મકાનમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૦૬/૩૦ વાગ્યે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ રહેણાંકી મકાને એક બહેન હાજર મળી આવેલ હોય જેથી પંચો રૂબરૂ તેનુ નામઠામ પૂછતા પોતે પોતાનુ નામ લાખુબેન વા/ઓ કરશનભાઇ ભારૈયા ઉ.વ.૪૯ રહે. જનતા પ્લોટ મહુવા જી.ભાવનગર વાળી હોવાનુ જણાવેલ સદરહુ બહેનને રેઇડ અંગે સમજ કરી સાથે રાખી તેના રહેણાંક મકાનની જડતી તપાસ કરતા તેના રહેણાંક મકાનના ખુણામાથી એક કંતાનની થેલી મળેલ જે ચે લી ખોલી ચેક કરતા થેલીમા પ્લાસ્ટીકની નાની-નાની કોથળીઓ નંગ-૮૦ જોવામાં આવેલ જે તમામ પ્લાસ્ટીકની કોથળી ઓમા પારદર્શક પ્રવાહી ભરેલ હોય, જે દરેક પ્લાસ્ટીકની કોથળીઓ ની ગાઠો ખોલી પંચૌથી સુધી સુધાડી ખાત્રી કરતા તે માં દેશી પીવાનો દારૂની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મળી આવેલ દરેક પ્લાસ્ટીકની કોથળીઓમાં આશરે ૨૦૦ x ૨ ૦૦ મી.લી.દેશી દારૂ ભરેલ હોય જે પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૮૦ દેશી દારૂ લીટર-૧૬ છે જે દરેક પ્લાસ્ટીકની કોથળી ઓ માંથી થોડો થોડો દારૂ એક કાચની સેમ્પલ બોટલમાં આશરે ૨૦૦ એમ.એલ જેટલો ભરી લઈ પો.ઇન્સ મહુવાનું લા ખથી સીલ કરી કિ.રૂ.૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી ભાકીનો દારૂ લીટર-૧૬ જેમનો તેમ રહેવા દઈ કિ.રૂ.૩૨૦૦/ - નો ગણી પો.ઇન્સ મહુવાનું લાખ દોરાથી સિલ કરી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે.
તો લાખુબેન વા/ઓ કરશનભાઈ બારૈયા ઉ.વ.૪૯ રહે. જનતા પ્લોટ મહુવા જી.ભાવનગર વાળીએ પોતાના કબ્જા ભોગવ ટામાં ગે.કા.દેશી પીવાનો દારૂ લી.-૧૬ કી.રૂ.૩૨૦૦/- નો રાખી રેઈડ દરમ્યાન પોતાના રહેણાંક મકાને હાજર મળી આ વી પ્રોહી.ધારા કલમ ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરેલ હોય, તો તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે, જે અંગે કે લાક ૦૬/૩૦ થી કલાક ૦૭/૦૦ સુધીનુ પંચનામુ કરેલ તથા રેઇડમા સાથે મહીલા પો.કોન્સ. ન હોય જેથી મજકુર સ્ત્રી બહેનને પો. સ્ટે.આવવા સમજ કરેલ છે મારા સાહેદો સાથેના રેઈડ પાર્ટીનાં પોલીસના માણસો તથા પંચનામામાં જણાવે લ પંચો છે.
એટલી મારી ફરીયાદ હકીકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.