આજ રોજ ભાજપ સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા,તાલુકા ભાજપ ચૂંટણી અધિકારી સાથે માંગરોળ મંડલ પ્રમુખ ઉમેદવારો માટે પ્રશાંતભાઈ કોરાટ ના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખોની બેઠક
આજ રોજ ભાજપ સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા,તાલુકા ભાજપ ચૂંટણી અધિકારી સાથે માંગરોળ મંડલ પ્રમુખ ઉમેદવારો માટે પ્રશાંતભાઈ કોરાટ ના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખોની બેઠક રાખવામાં આવેલ પ્રથમ દીપ પ્રાગટ્ય અને વંદેમાતરમ ગીત થી કાર્યક્રમ ની શરૂઆત કરવામા આવેલ ત્યાર બાદ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ સોલંકી, સાવજ ડેરી ચેરમેન દિનેશભાઈ ખટારીયા, સહ ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ કોટડીયા, માંગરોળ તાલુકા ભાજપ મંડલ પ્રભારી શ્રી ચંદુભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી ની ઉપસ્થિતિમાં માં સર્વે ઓએ સેન્સ આપી જેમાં શીર્ષ નેતૃત્વ દ્વારા જે ની નિમણુક આપવામાં આવે તે બધાને સ્વીકાર્ય તેવું સર્વનામુંતે નક્કી કરવામાં આવેલ... તેમજ ચૂંટણી અધિકારી શ્રી પ્રશાંત ભાઈ કોરાટ દ્વારા ભરાયેલા ઉમેદવારો ના નામો ની વિગત આપવામાં આવી તેમજ બૂથમાં કરવાના કાર્યક્રમો ની સૂચના આપી .
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.