વીરનગર ગામે આંખના દવાખાના પાછળ નદીના પુલ પાસે સામુ બેન નાનજીભાઈ સરવૈયા નામની મહિલા પાસે વહેંચણ કરવાના ઇરાદે દેશી દારૂ મળી આવી - At This Time

વીરનગર ગામે આંખના દવાખાના પાછળ નદીના પુલ પાસે સામુ બેન નાનજીભાઈ સરવૈયા નામની મહિલા પાસે વહેંચણ કરવાના ઇરાદે દેશી દારૂ મળી આવી


વીરનગર ગામે આંખના દવાખાના પાછળ નદીના પુલ પાસે સામુ બેન નાનજીભાઈ સરવૈયા નામની મહિલા પાસે વહેંચણ કરવાના ઇરાદે દેશી દારૂ મળી આવતા મહિલાએ કલમ 65(A)(A) મુજબ ગૂન્હો કરેલો હોય જેથી BNSS ની કલમ 35 (3-6) મુજબની નોટિસ આપી આટકોટ પોલિસ સ્ટેશન ખાતે રજૂ થવા આટકોટ પોલીસે સમજ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image