કડાણા તાલુકાની વડાઝાંપા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો*
આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ શાળા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જે વિદ્યાર્થીઓએ ધોરણ 1થી 8સુધી આ શાળામાં અભ્યાસ કર્યો આ બાબતને ધ્યાનમા રાખીને જેઓનું પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.
આ ઉપરાંત બાળકોના વિદાય સમારંભની સાથોસાથ શાળાના વરિષ્ઠ શિક્ષક *જયંતીભાઈ મગનલાલ પંચાલ કે જેઓ શિક્ષક તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત થી છેક નિવૃત્તિ સુધી* આ શાળામાં રહી ફરજ બજાવી કેટલાય બાળકોને શિક્ષણથી સિંચિત કર્યા તે હેતુથી તેઓનો વયનિવૃત્તિ સન્માન સમારંભનું પણ આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું.
9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે
