આટકોટમાં વાછરડી ઝેરી પદાર્થ ખાઈ ગઈ : સેવાભાવીઓએ વાછરડીની સારવાર કરી જીવ બચાવ્યો - At This Time

આટકોટમાં વાછરડી ઝેરી પદાર્થ ખાઈ ગઈ : સેવાભાવીઓએ વાછરડીની સારવાર કરી જીવ બચાવ્યો


આટકોટ બજારમાં એક વાછરડીને ઝેરી અસર થતાં તે તરફડીયા મારી રહી હતી ત્‍યારે ઘટના સ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતાં અને ૧૯૬૨ પણ ધટના સ્થળે પોહચીને તેમને સારવાર આપવામાં આવી હતી વાછરડીનેં શરીર માં આ ઝેરી અસર વધી જતા ગૌશાળાના રમેશભાઈ કાનાણી ડો. હિતેન્‍દ્રસિંહ પઢેરીયા માલધારી સમાજના ઘુધાભાઈ રાતડીયા સહિત વાછરડીની સારવાર માટે દોડી ગયા હતા બાદ વાછરડીનેં બાટલા ચડાવ્‍યા હતાં ડૉકટરે જણાવ્યુ હતુ કે વાછરડીએ ઝેરી પદાર્થ ગ્રહણ કરી લીધો હોવાના કારણે આ હાલત થઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.