ગારિયાધાર પોલીસ પેટ્રોલીંગ માં
ગારિયાધાર પોલીસ પેટ્રોલીંગ માં હતી તે વેળા એ બાતમી મળી હતી કે ગારિયાધાર ના મફતપરા માં રહેતો વિશાલ મથુરભાઈ ધોળકીયા તેના કબજા ભોગવટ ના મકાને દેશી વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે જે હકીકત આધારે રેડ કરતાં શખ્સ હાજર મળી આવતા તેની અટકાયત કરી તેના કબજા માથી દેશી દારૂ લીટર ૧૦ તેમજ વિદેશી દારૂ ની ૧૮૦ એમ.એલ ની સાત બોટલ મળી આવતા બરામત કરી શખ્સ સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી રિપોર્ટર વિશાલ બારોટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
