જસદણ તાલુકાના સાણથલી ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય મેળો રાખવામાં આવ્યો
(રીપોર્ટ વિજય ચૌહાણ)
તારીખ 03.10.2024 નાં રોજ જસદણ તાલુકાના સાણથલી ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય મેળો રાખવામાં આવેલો હતો. તેમાં ગામના તમામ સમાજના લોકો નાં જીવન સુખમય બની રહે તેવા આશયથી તમાંમ રોગ નાં નીષ્ણાત ડોકટરો દ્વારા સારવાર અર્થે તમામ સારવાર અને નિદાન કરવામાં આવે છે. તેમાં આ વિસ્તારમાં રહેતા લોકો નેં આરોગ્ય વિભાગ દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમા તમાંમ સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો અને માતાઓ બહેનો હાજરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.