કમળાપુર ગામની આંગણવાડીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી - At This Time

કમળાપુર ગામની આંગણવાડીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી


"વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો" પર્યાવરણ એટલે આપણી આસપાસ ફેલાયેલું આવરણ આમ કમળાપુર ગામે આંગણવાડી કાર્યકર બહેનોએ નાના બાળકોને વૃક્ષો નું મહત્વ સમજાવ્યું હતું વૃક્ષો નું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એના વિશે ની બાળકોને સમજ પુરી પાડી હતી માનવી અને પર્યાવરણ એકબીજા સાથે સંકળાયેલ છે પર્યાવરણમાં થયેલ બદલાવ પણ માનવ જીવન પર અસર કરે છે જેથી વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ એવી સમજ બાળકો ને આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.