આજરોજ ૧૮ વર્ષ ના નવા મતદારો પૈકી ઇડર ના મહિલા મોરચા દ્વારા કોલેજ ખાતે “યુવતી
આજરોજ ૧૮ વર્ષ ના નવા મતદારો પૈકી ઇડર ના મહિલા મોરચા દ્વારા કોલેજ ખાતે "યુવતી સંમેલન"યોજાયુ, જેમાં મહિલા, દિકરીઓ પ્રત્યે વર્તમાન સરકાર ના સુદ્ઢઅભિગમનુ, યોજનાઓનુ માર્ગદર્શન અને વિકસિત ભારત ના કાર્યક્રમ અંતર્ગત તેઓને એમ્બેસેડર બનાવી દેશના આવનાર ભવિષ્ય સાથે દિકરીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો,આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઇ પટેલ, પ્રદેશ મહિલા મોરચા ના શ્રધ્ધાબેન જા, જીલ્લા પ્રમુખ નીલાબેન પટેલ શ્રી પી.સી.પટેલ, કોલેજ મંત્રી શ્રી જીતુભાઈ દેસાઈ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી પ્રેમલભાઈ દેસાઈ, કેશુભાઈ રબારી, કોર્પોરેટર શ્રી વિનોદભાઈ પરમાર,જીલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, પ્રજ્ઞાબેન પટેલ , ઇડર શહેરના લત્તાબેન રાવ, મોનીકાબેન અબોટી તથા ઇડર વડાલી કોલેજ ની વિદ્યાર્થીનીઓ, મહિલા મોરચા ની સૌબહેનો ઉપસ્થિત રહ્યા @ઇડર કોલેજ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.