સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામે રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ સરકારી માધ્યમિક શાળાનો આજ થી શુભારંભ…
સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામે રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ સરકારી માધ્યમિક શાળાનો આજ થી સરકારના પ્રતિનધિ આ વિસ્તારના ધારસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો ભગવાનભાઈ બારડ સતત પ્રયત્નોથી સરકારશ્રી આશરે એક મહિનાની અંદર સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી છે આ સ્કૂલ થકી આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ ને સારુ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને શિક્ષણ માટે દૂર દૂર સુધી જવું ના પડે તેના માટે આ સ્કૂલને મંજૂરી મળી છે 5 સંપટેમ્બર શિક્ષક દિન નિમિતે આ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.