મહિસાગર : કડાણા ડેમમાં થી વધુ પાણી છોડવામાં આવતાં નીચાણ વિસ્તાર માં આવેલ તાતરોલી પૂલ પર અવરજવર બંધ કરવામા આવી. - At This Time

મહિસાગર : કડાણા ડેમમાં થી વધુ પાણી છોડવામાં આવતાં નીચાણ વિસ્તાર માં આવેલ તાતરોલી પૂલ પર અવરજવર બંધ કરવામા આવી.


મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક..

કડાણા ડેમમાં હાલ 1,47,546 ક્યુસેક પાણીની આવક..

ભારે પાણીની આવકને લઈને તંત્ર એલર્ટ..

કડાણા ડેમ નું લેવલ 417 ફૂટ અને 5 ઇંચ ઉપર પહોંચ્યું..

કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો..

ભારે પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી રાત્રે 9:00 કલાકે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નીચાણ વાળા વિસ્તારમા આવેલ તાતરોલી પૂલ પર અવરજવર બંધ કરવામા આવી.

મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનું હોવાના કારણે નદી બની ગાડીતુર..

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.