મોડાસા સાયન્સ કોલેજના ના અધ્યાપક નું સરાનીય કામ ભણતા બાળકો સાથે વાલીઓ ની હાજરી મા પ્રેરણાત્મક પ્રવચન, વ્યુ બોર્ડ પર પ્રાર્થના, ભજન રામાયણ શ્રવણ પ્રસંગબાદ રજુ - At This Time

મોડાસા સાયન્સ કોલેજના ના અધ્યાપક નું સરાનીય કામ ભણતા બાળકો સાથે વાલીઓ ની હાજરી મા પ્રેરણાત્મક પ્રવચન, વ્યુ બોર્ડ પર પ્રાર્થના, ભજન રામાયણ શ્રવણ પ્રસંગબાદ રજુ


શ્રી એમ.એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના અઘ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ મેઘરજ તાલુકાની અંતરિયાળ વિસ્તારની ઓઢા, પંડેશ્વર ની શાળા માં ભણતા બાળકો સાથે વાલીઓ ની હાજરી મા પ્રેરણાત્મક પ્રવચન, વ્યુ બોર્ડ પર પ્રાર્થના, ભજન રામાયણ શ્રવણ પ્રસંગબાદ રજુ કર્યા બાદ તમામ માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ ના પેકેટસ્ સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ડ્રેસ નુ વિતરણ વાલી સંમેલન યોજી કર્યું. કાર્યકમ મા ઓઢા શાળા ના પ્રમુખ શંકરભાઈ સાથે શ્રી ગાંધી સંકુલ શલગાલ આચાર્ય રણજીતસિંહ પરમાર જી ની ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો કર્યા. ઓઢા શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો.
ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં 900 થી વધુ ચર્ચાઓ રાજ્ય અને રાજ્ય બહાર કરી, 28 લાખ થી વધુ બિસ્કિટસ્ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા ડૉ.મનોજ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.