લાઠી શહેર માં બિરાજતા ભીડભંજન મહાદેવ ને મનોહર શુગાર - At This Time

લાઠી શહેર માં બિરાજતા ભીડભંજન મહાદેવ ને મનોહર શુગાર


લાઠી શહેર માં બિરાજતા ભીડભંજન મહાદેવ ને મનોહર શુગાર

લાઠી ભીડભંજન મહાદેવ ને દાદા ના દર્શન આદ્રા નક્ષત્ર માગશર માસ અને સોમવાર શિવ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય દિવસ સાથે અનેરું મહત્વ છે પ્રથમ લીગ સ્વરૂપે પ્રાગટય શિવ અનુષ્ઠાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજી શિવલીગ પૂજન કર્યું હતું તે દિવસ ની મહત્તા સાથે શિવભગતો માં ભારે મહત્વ હોય આજે લાઠી શહેર માં બિરાજતા ભીડભંજન મહાદેવ લાઠી ને મહંત શ્રી વિશાલગીરી દ્વારા સેવક સમુદાય દ્વારા મનોહર શણગાર કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.