ડેટા માઈગ્રેટના લીધે રેશનકાર્ડની ઓનલાઈન સેવા તા.6 સુધી બંધ - At This Time

ડેટા માઈગ્રેટના લીધે રેશનકાર્ડની ઓનલાઈન સેવા તા.6 સુધી બંધ


જૂના ડેટાબેઝથી સર્વર ધીમું હોવાની ફરિયાદો હતી

રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી આજથી તા.6 જુલાઈ સુધી દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.