જસદણના નિષ્ઠાવાન અને જાણીતા કે.ટીવી ના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ . - At This Time

જસદણના નિષ્ઠાવાન અને જાણીતા કે.ટીવી ના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ .


જસદણના નિષ્ઠાવાન અને જાણીતા કે.ટીવી ના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ .

જસદણ તાલુકાના અજમેર ગામમાં સને 1972 મા ઉપેન્દ્રભાઈ વિનુભાઈ તેરૈયા નો જન્મદિવસ છે જેવોના આજે 53 વષૅ પુણૅ થયેલ છે અને 54 માં વષૅમા મંગલ પ્રવેશ કરેલ છે તો ઉપેન્દ્રભાઈ તેરૈયા તેર વષૅ થી પત્રકાર ક્ષેત્રમાં જસદણ અને વિંછીયા તાલુકા નિષ્ઠાવાન પત્રકાર તરીકે ની આગવી છબી ધરાવતા અને જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજની પણ સેવા કરીને આગવું સ્થાન ધરાવે છે અને કે.ટીવી ના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા દરેક સમાજના અને દરેક પ્રકાર ના અને લોકહિતના પ્રશ્નો ઉઠાવી ને સારી એવી લોકચાહના પણ મેળવી છે અને આજે ઉપેન્દ્રભાઈ તેરૈયા ના જન્મ દિવસની રાજકીય આગેવાનો તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો તેમજ દરેક ક્ષેત્રના આગેવાનો તેમજ સંતો ના આશીર્વાદ વરસી રહ્યા છે તેમજ રૂબરૂ તેમજ ફેસબુક.હોટસપ.તેમજ ટેલીફોનીક થી ઉપેન્દ્રભાઈ તેરૈયા મો.નં.9723680919 ઉપર વડીલો ના આશીર્વાદ વરસી રહ્યા છે...


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.