ફોર વ્હીલ કારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર એલ.સી.બી ઝોન-૧ ટીમ
રાજકોટ:- પોલીસ કમીશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા એડી.પોલીસ કમીશ્નર શ્રી વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ ઓએ દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે અમો પો.સબ.ઇન્સ.બી.વી.બોરીસાગર તથા એલ.સી.બી.ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ. હિતેષભાઈ પરમાર તથા સત્યજીતસિંહ જાડેજાનાઓની બાતમી આધારે કુવાડવા રોડ પો.સ્ટે. વિસ્તારના નવાગામ ન્યુ શંકર ટ્રાન્સપોર્ટ વાળી શેરી જાહેરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપી
સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર રજી નં- GJ-03-NF-3352 નો ચાલક તથા તપાસમા ખુલે તે
કબ્જે કરેલ મુદામાલ
(૧) ઓરેન્જ હિલ વોટકા ઓરેન્જ ફલેવર ૧૮૦ એમ.એલ ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી કાચની સીલ બંધ બોટલો નંગ- ૩૮૪ કી. રૂ.૩૮,૪૦૦/-
(૨) ગ્રીન લેબલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લીની કાચના સીલ બંધ બોટલો નંગ ૪૮ કી. રૂ. ૪૮,૦૦/-
(૩) સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર રજી.નં GJ-03-NF-3352 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- કુલ મુદામાલ રૂ. ૪,૪૩.૨૦૦/-
આ કામગીરી કરનાર અધી./કર્મચારીઓ
પોલીસ સબ ઈન્સ. બી.વી.બોરીસાગર તથા પો.હેડ.કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલા તથા મનરૂપગીરી ગૌસ્વામી તથા ધર્મરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ, હિતેશભાઇ પરમાર તથા રવીરાજભાઇ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા એલ.સી.બી. ઝોન-૧ ટીમ રાજકોટ શહેર
તા. ૨૨/૦૫/૨૦૨૪
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.