કાલાવડ તાલુકા ના બામણગામ - નપાણીયા ખીજડીયા ના ખેડૂતો દ્વારા લાલ બટેટા ની ખેતી નું સાહસ... - At This Time

કાલાવડ તાલુકા ના બામણગામ – નપાણીયા ખીજડીયા ના ખેડૂતો દ્વારા લાલ બટેટા ની ખેતી નું સાહસ…


કાલાવડ તાલુકા ના બામણગામ નપાણીયા ખીજડીયા વિસ્તાર ના ખેડૂતો દ્વારા લાલ બટેટા ની ખેતી ની શરૂઆત કરી છે. ત્યારે આ તકે બાલાજી વેફર્સ ગ્રુપ ના ચંદુભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો ને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ ઇફકો સંસ્થા એગ્રી બિઝનેશ સેન્ટર ના નિકુંજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું કાલાવડ તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી સાગરભાઈ કેરાળિયા મુલાકાત કરી હતી અને
ડ્રોન માં સબસીડી નો મહત્તમ લાભ મળશે


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image