ભાભર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા અમિત શાહના પુતળા દહન કાર્યક્રમમાં એક યુવાન દાઝયો
ભાભર ખાતે Obc sc st એકતા મંચ અને કોંગ્રેસ આગેવાનોએ અમિત શાહના પૂતળા દહનનો કાર્યક્રમ યોજયો હતો.
ભાભર શ્યામ સર્કલ પાસે મોટી સંખ્યા માં લોકો જોડાઈને કર્યો વિરોધ
ગૃહમંત્રી અમિત શાહના પુતળા દહન કાર્યક્રમ દરમિયાન એક યુવાન દાજતા સારવાર અર્થે ખસેડાયો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.