ફાયર એક્ઝિટ વગર સેલરમાં ગોડાઉનનું કહીને 14 વર્ષથી ચલાવાય છે ક્રિસ્ટલમાં શોપિંગ મોલ! - At This Time

ફાયર એક્ઝિટ વગર સેલરમાં ગોડાઉનનું કહીને 14 વર્ષથી ચલાવાય છે ક્રિસ્ટલમાં શોપિંગ મોલ!


મૂળ પ્લાનમાં સેલર હતું, ઈમ્પેક્ટમાં સ્ટોરેજની મંજૂરી લીધી પણ તેમાં મોલ બનાવ્યો, ફરી દુકાનની મંજૂરી લેવા ઈમ્પેક્ટમાં ફાઈલ મૂકી, દોઢ દાયકાથી ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર

રાજકોટ શહેરમાં ઘણા બિલ્ડરો પોત પોતાનો વ્યવસાય નિષ્ઠાથી કરે છે પણ અમુક બિલ્ડરો ગેરકાયદે બાંધકામ કરે, ગ્રાહકોને છેતરે અને સરકારી સિસ્ટમની ઊણપનો ફાયદો ઉપાડીને તેમાંથી કરોડો રૂપિયા કમાય છે. આવા કાળા બિલ્ડરોની ટોળકીમાં ક્રિસ્ટલ ગ્રૂપના બાકીર ગાંધીનો સમાવેશ થાય છે. જેઓ વર્ષોથી સાગઠિયા જેવા ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયા ગેરકાયદે બનાવી રહ્યા છે. શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં તો છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે ડી માર્ટ નામનો શોપિંગ મોલ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.