સાયલા નાં વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી નો માહોલ. - At This Time

સાયલા નાં વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી નો માહોલ.


હવામાન આગાહી ના સૂત્ર પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ના વિસ્તારમાં અનેક સ્થળોએ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. જેમાં બપોર બાદ સાયલા તાલુકામાં પણ વરસાદ શરૂ થવાથી લોકોએ ઠંડકનો રાહત મેળવ્યો હતો. તેમજ ગરમી માંથી રાહત મળી હતી. સાયલાના આજુબાજુના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઝાલાવાડ પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.