કલેક્ટર કચેરીના ફાયર બાટલા એક વર્ષથી રિફીલ થયા નથી
રાજકોટની ટીઆરપી ગેમજોનની દુર્ઘટના બાદ પોરબંદર નગરપાલિકાનું અને જીલાનું તંત્ર જાગ્યું છે અને ગઈકાલે રિલાયન્સ મોલના ઉપરના માળે આવેલા ગેમ બ્લાસ્ટ ગેમજોને સિલ મારી દેવામાં આવ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે પોરબંદર કલેક્ટર કચેરી સેવા સદન એકના નીચેના ફ્લોરમાં આવેલા ફાયર સેફ્ટીના બાટલા એક વર્ષને રિફિલ કરવામાં આવ્યા જ નથી જેને લઈને તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી કચેરીઓમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો છે કે કે કેમ અને ફાયર સેફ્ટીના સાધનો છે તો ફાયર બાટલા રિફિલિંગ સમયાંતરે થાય છે કે શું ? અન્ય અન્ય સાધનોની ચેકિંગ કરવામાં આવે છે નઈ તેને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે પોરબંદર નગરપાલિકાનું બિલ્ડીંગ ને ઉદ્ધાટનના ત્રણ વર્ષ થયા છે જેમાં માત્ર ફાયરને લગતા બાટલા છે તે સિવાયના જે જરૂરી સાધનો હોય છે ફાયર સેફ્ટીબે લગતી તે લગાડવામાં આવ્યા નથી તેને લઈને પણ તંત્ર સામે સવાલો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.