માનવ સેવા એજ પ્રભુ સેવા ને ખરા અર્થ માં સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ – દેલવાડા ઉના - At This Time

માનવ સેવા એજ પ્રભુ સેવા ને ખરા અર્થ માં સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ – દેલવાડા ઉના


માનવ સેવા એજ પ્રભુ સેવા ને ખરા અર્થ માં સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ - દેલવાડા ઉના

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને શંકરા આઈ હોસ્પિટલ - આણંદ ના સહયોગથી દેલવાડા ગામ વિના મૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું.
જેમા 150 થી વધારે દર્દી યે આંખ નું નિદાન કરવા આવ્યુ.
તે માંથિ 30 વધારે દર્દી ને મોતીયા તથા વેલ ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ આણંદ ખાતે વિના મૂલ્ય લઇ જવામાં આવ્યા .

તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ વૃદ્ધાશ્રમ ખાતે પણ ફ્રી આખો ની તપાસ દવા ટીપા ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું.

ભૂખ્યા ને ભોજન અને અન્નદાન એ મહાદાનની ઉકિત સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા- ઉના દ્વારા આજરોજ તારીખ 8/ 1/2024 ને બુધવારથી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ કરી રહ્યા છે. શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં
ભૂખ્યાને ભોજન ની સેવા આજ થી શરૂ કરી રહ્યા છે ત્યારે કોઈ જરૂરિયાત મંદ અને નિરાધાર લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.