મહુવા : લાલ કાંદાની આવક આવતી તા. ૧૦/૧/૨૫ શુક્રવાર સવારે ૯/૦૦ થી બંધ કરવામાં આવે છે
મહુવા : લાલ કાંદાની આવક આવતી તા. ૧૦/૧/૨૫ શુક્રવાર સવારે ૯/૦૦ થી બંધ કરવામાં આવે છે
ત્યારબાદ તા.૧૫/૧/૨૫ બુધવાર સાંજના ૬ થી સવારનાં ૯ સુધી રાબેતા મુજબ લાલ કાંદાની આવક લેવામાં આવશે.
જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએખાસ નોંધ લેવા વિનંતી,
લાલ કાંદા હરરાજી લાઈન (દેવળીયા)
તા. ૧૦/૧/૨૫ સવારે ૯/૩૦ થી
(૧) લાઈન નં. ૧૪ થી ૩૦
(૨) કન્ટેનરવાળી વાડીનો કન્ટેનરથી ફરતો રાઉન્ડ
(૩) લક્ષ્મણવાડીની ગોડાઉનવાળી લાઈન
(૪) લવ વાડીમાં લાઈન નં. ૪૩ થી ૫૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.