વિસાવદર ના સતાધાર રોડઉપર એસટી બસ અને હોન્ડા નો અક્સમાત એક વ્યક્તિ તું ઘટના સ્થળપર મોત - At This Time

વિસાવદર ના સતાધાર રોડઉપર એસટી બસ અને હોન્ડા નો અક્સમાત એક વ્યક્તિ તું ઘટના સ્થળપર મોત


વિસાવદર ના સતાધાર રોડઉપર એસટી બસ અને હોન્ડા નો અક્સમાત એક વ્યક્તિ તું ઘટના સ્થળપર મોત
વિસાવદર ના સતાધાર રોડઉપર એસટીબસ અને બાઈક નું એક્સીડેન્ટ થતાએક વ્યક્તિ નું મોત બાઈક ચાલક ને ગંભીરઈજા ઘટનાની જાણથતા માજીધારાસભ્ય હર્ષદરીબડીયા ઘટના સ્થળે પહોંચ્યા
વાતકરવામાં આવેતો સતાધાર રોડ ઉપર પિયાવા વિસાવદર રૂટ નીબસ નંબર જીજે18Z5937 નમ્બર નિબસ વિસાવદર નજીક આવેલ સર્કિટ હાઉસ આગળ બાઈકચાલક તેમજ એક રાહદારીકેજેઓ ચાલીને જતા હતા તેને હડફેટે લેતા રાહદારી જગદીશકરમસીરાઠોડ(કડિયા કુંભાર ઉંમર વર્ષ 45નું બસ નીચે આવીજતા મોતનીપજ્યું હતું ત્યારે બાઈક નમ્બર G J 11B S 3527નમ્બર નું બાઈક ચાલક સાયલેસ ડોબરીયા ને ગંભીર ઈજા થતાજૂનાગઢ રીફરકરેલ હતામૃત્યુપામેલજગદીશ ભાઈ ની ડેડબોડીવિસાવદર ની સેવાભાવી સન્સ્થા ની સબવાહિની માપોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડીહતી હાલમાંતો વિસાવદર પોલીસદ્વારા આગળ ની તપાસ હાથ ઘરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.