વિસાવદર નગર પાલિકા દ્વારા વેરાવધારા નો ઉગ્ર વિરોધ ચીફ ઓફિસર ને લેખિત રજુવાત કરવામાં આવી - At This Time

વિસાવદર નગર પાલિકા દ્વારા વેરાવધારા નો ઉગ્ર વિરોધ ચીફ ઓફિસર ને લેખિત રજુવાત કરવામાં આવી


વિસાવદર નગર પાલિકાદ્વારા વેરા વધારાનો ઉગ્ર વિરોધ
વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કૉંગેસ દ્વારા વેરા વધારોસામે ચીફઓફિસર ને લેખિત રજુવાત કરવામાં આવી વાતકરવામાં આવેતો
વિસાવદર નગર પાલિકાદ્વારા પાણીવેરો શિક્ષણ વેરો સફાઈ વેરો મા તોતીગવધારો કરવામાં આવેલ છે જેમાં પાણીવેરો 600રૂપિયા નારેસીડેન્સમાટે 1000અને કોમર્શિયલ ના 1500રૂપિયા સફાઈ વેરો 25માંથી 50રૂપિયા અને કોમર્શિયલ મા 150રૂપિયા લાઈટ વેરો 25ના ભૂગર્ભ ગટર ના કનેકશન ડિટ 500રૂપિયા જેવો વેરામા વધારોકરેલ હોય ત્યારે વિસાવદર ના અમુક વિસ્તાર માતો ભૂગર્ભ ગટર ના કનેક્સન પણ નગર પાલિકા દ્વારા આપેલ નથી તેમ છતાં ભૂગર્ભ ગટર નો વેરોવધારો કરવામાં આવેલ છે ત્યારે વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બરઓફ કોમર્સ દ્વારા વિસાવદર ચીફ ઓફિસર કરમટા ને લેખિત રજુવાત કરવામાં આવેલ હતી અને કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા દ્વારા કરાયેલ વેરાવધારો જો પાછો નહીં ખેંચાય તો ઉગ્રઆંદોલન કરવાની ચીમકી ઉંચારી હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.