ઈન્ડિ. ગઠબંધન મારું મોઢું ન ખોલાવે...:7 પેઢીનાં પાપ બહાર લાવી દઈશ, આ લોકસભા ચૂંટણીમાં PM મોદીની છેલ્લી રેલી - At This Time

ઈન્ડિ. ગઠબંધન મારું મોઢું ન ખોલાવે…:7 પેઢીનાં પાપ બહાર લાવી દઈશ, આ લોકસભા ચૂંટણીમાં PM મોદીની છેલ્લી રેલી


PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી-2024ની છેલ્લી રેલીને સંબોધી હતી. આ ફતેહ રેલી પંજાબના હોશિયારપુરમાં યોજાઈ હતી. ભાજપે કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશની પત્ની અનિતા સોમપ્રકાશને હોશિયારપુરથી પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યાં છે. આ પહેલાં મોદીએ પંજાબના પટિયાલા, જલંધર અને ગુરદાસપુરમાં રેલીઓ કરી હતી. આ રેલી બાદ તેઓ ધ્યાન ધરવા માટે કન્યાકુમારી જવા રવાના થશે. અહીં તેઓ રોક મેમોરિયલની મુલાકાત લેશે અને ધ્યાન ધરશે. સ્વામી વિવેકાનંદે પણ અહીં ધ્યાન ધર્યું હતું. પીએમ મોદીની હોશિયારપુર રેલી સંબંધિત અપડેટ્સ વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.