**દાહોદ જીલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે રિતેશભાઇ પટેલની વરણી થતા મિત્રો વડીલોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ સહિત અભિનંદન પાઠવ્યા ** - At This Time

**દાહોદ જીલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે રિતેશભાઇ પટેલની વરણી થતા મિત્રો વડીલોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ સહિત અભિનંદન પાઠવ્યા **


*દાહોદ જીલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે રિતેશભાઇ પટેલની વરણી થતા લોકો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામા આવ્યા **

દાહોદ જીલ્લામાં સહિત સરકારમાં અનેક જવાબદારીઓનું નિર્વહન કરવાની સાથે સાથે ગતરોજ વધું એક જાહેર થયેલ દાહોદ જીલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે નવીન જવાબદારી મળતા ફતેપુરાના મિત્રો વડીલો દ્વારા ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયુ
દાહોદ જીલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે રિતેશભાઇ પટેલની વરણી થતા લોકો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામા આવ્યા


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.