બોટાદ જિલ્લા નાં કેમિકલ કાંડ નાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા - At This Time

બોટાદ જિલ્લા નાં કેમિકલ કાંડ નાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા


બોટાદ જિલ્લા નાં કેમિકલ કાંડ નાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

બોટાદના બરવાળા કેમિકલ કાંડમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાઇ ગયો ત્યારે આ મામલો કેમિકલ સપ્લાઇ કરનાર AMOS કંપનીના માલિકને સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સમન્સ પણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેના પર બોટાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જોકે આ મામલે ગ્રામ્ય કોર્ટે એમોસ કંપનીના ડાયરેક્ટરોની આગોતરા જામીનની અરજી ફગાવી છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.