વેસ્ટ ઝોનમાં ફરી કેસમાં વધારો, 2 વિસ્તારમાં 18 કેસ
કોરોનાના નવા 35 પોઝિટિવ, 26ને ડિસ્ચાર્જ કરાયા
એક્ટિવ કેસ 278, મોટાભાગના હોમ આઈસોલેટ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે પણ ફરી એક વખત વેસ્ટ ઝોનમાં જ કેસ વધી રહ્યા છે જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ઘટાડો આવ્યો છે. મનપાએ જાહેર કરેલા આંક મુજબ શહેરમાં નવા 35 કેસ આવ્યા છે જેની સામે 26ને ડિસ્ચાર્જ કરાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.