પ્રભાસ તીર્થ ની પાવન ભૂમિ પર સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા આયોજીત શરદીય રાસોત્સવ - At This Time

પ્રભાસ તીર્થ ની પાવન ભૂમિ પર સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા આયોજીત શરદીય રાસોત્સવ


પ્રભાસ તીર્થ ની પાવન ભૂમિ પર સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા આયોજીત શરદીય રાસોત્સવ માં સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા, સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા, સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, અગ્રણી યુવા પત્રકાર રાકેશભાઈ આહીર, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ પંડ્યા, મિલનભાઈ જોશી સહિત ના મહાનુભાવો દ્વારા રાસ ની રમઝટ બોલાવાઈ...
રાસોત્સવમાં કોકીલ કંઠ ના માણીગર સુપ્રસિદ્ધ લોક ગાયીકા અપેક્ષાબેન પંડ્યા દ્વારા સુરાવલી પ્રસરાવી ખેલૈયાઓ ને મંત્ર મુગ્ધ કર્યા


9898379550
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image